શું તમને માસિક માં તકલીફ છે? Free check up camp for women

Nadkarni Medical Foundation is organizing a free Medical camp for all women.  Nadkarni Medical Foundation has conducted free camps for poor patients in valsad region. Take the benifits of this camp.

Do you have problems you in menses?. Read the full article to know more.
hospital in vapi| cancer treatment in vapi

શું તમને માસિક માં તકલીફ છે?

– વધારે માસિક આવવું
– માસિક વખતે અસહ્ય દુઃ ખાવો
– અનિયમિત માસિક
– વારંવાર પેશાબ થવો
– વંધત્વ ( સગર્ભા થવાની અ ક્ચ્છમતા )
– તાવ અથવા રાત્રે પરસેવો
– વજન વધવું
– વારંવાર કસુવાવડ
– એન્ડોમેટ્રીએલ હાયપર પ્લાસ્ટસિયા
– અંડાશમાં ગાંઠ
– એન્ડોમેટ્રિઓસિસ

શું હોઈ શકે?

– ગર્ભાશયમાં કેન્સર
– ગર્ભાશયમાં સોજો
– ગર્ભાશયમાં ઇન્ફેકશન
– અંડકોષમાં લોહીની ગાંઠ

શું કરવું જોઈએ ?

– સ્ત્રી રોગના નિષ્ણાતા ડૉક્ટર પાસે દર છ મહિને નિયમિત તપાસ
– પેપ સ્મીયર ટેસ્ટ
– સોનોગ્રાફી

નિદાન !

– ૮૦ % સ્ત્રીઓનું ગર્ભાશય બચાવી સારી દવાઓ અને માઈનર પ્રોસિજરથી રાહત આપી શકાય છે
– ૨૦ % સ્ત્રીઓમાં બીમારી વધારે હોવાના લીધે ગર્ભશય કાઢવાની જરૂર પેઢી શકે છે

ગર્ભાશયનું કેન્સર ભારતિય સ્ત્રીઓમાં વધી રહીયુ છે. દર 6 મિનિટે એક સ્ત્રી ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે.
35 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓએ ચેક- એપ કરાવું ખુબ જ જરૂરી છે.

Date: 1st January to 31st January 2019

Time:   9am – 11 am (Morning) & 4pm to 8 Pm (Evening )

Venue:

Vapi:  21st Century Eva Care, 1st Floor Padmavati Complex, NH. 8

Valsad:  21st Century Hospital and Test Tube Baby Center, 2nd Floor, White House, Next to Bus Depot.

Pardi:  Nadkarni Hospital & Testube Baby Center, Char Rast Killa pardi

Leave a comment21st Century Hospitals Pvt. Ltd

 


Natraj Complex, Plot No. Cm-50,
Opp. Mahaveer Nagar, N.H. No.8,
Vapi - 396195. Dist. Valsad, Gujarat, India.

Phone: 0260 242 9350

Nadkarni Hospital & Test Tube Baby Centre


Chaar Rasta, National Highway - 8,
Killa Pardi - 396125, Dist. Valsad, Gujarat, India.

0260 - 2373269, 2373271

Nadkarni ‘s 21st Century Hospitals & Testube Baby Center


2nd Floor White House, near to Valsad bus depot, Bechar, Valsad, 396125 Gujarat, India.

Tell : (91-2632) 244460 / 244461

21st Century Eva Care Fertility Centre


1st Floor Padmavati Complex,

Near hotel navjivan, 396195,

GIDC, Vapi, Gujarat 396191
Tell : 0260 242 4705

Copyright 2016 © All Rights Reserved | Designed by Nectron Technology